+91 968 760 7279

Activity

ડાન્સ કલાસ

વિદ્યાર્થીઓમા રહેલી આવડત કળાઅને કૌશલ્યને વિકસાવવા માટે શાળા દ્રારા ડાન્સના કલાસનું પણ આયોજન કરવામાં આવે છે.

યોગા કલાસ

વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી સમયાંતરે યોગા કરવામા આવે છે. જેનાથી બાળકનો શારિરીક તેમજ માનસિક વિકાસ થાય છે.

શિયાળુ રમોત્સવ

વિવિધ પ્રકારની રમતો દ્રારા બાળકોમાં રહેલા કૌશલ્યને વિકસાવી તેને તાલીમ આપવામાં આવે છે. રમતો દ્રારા બાળકોમાંથી ડર, ચિંતા, અવિશ્વાસ, વગેરે દુર થાય છે.

વેશભુષા( પરિચય )

ભારતીય સંસ્કિૃતની પરંપરા મુજબના વિવિધ રાજયના પહેરવેશનો પરિચય કરાવવામાં આવે છે.

શૌક્ષેણિક પ્રવાસ

ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓને માનસિક શાંતિ મળી રહે તેમજ વિવિધ સ્થળોની માહિતી મળી રહે તે હેતુ થી શાળા દ્રારા પ્રવાસ આયોજન કરવામાં આવે છે.

શૈંક્ષણિક સેમિનાર

વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી, સમાજલક્ષી, તેમજ જીવનલક્ષી માર્ગદર્શન પૂરુ પાડવા તેમજ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પરિણામ મેળવવા માટે સંમયાતરે સેમિનારનુ આયોજન કરવામાં આવે છે.

વેસ્ટ માંથી બેસ્ટ

નકામી વસ્તુઓને ફેકી ન દેતા તેમાંથી કંઈક નવી વસ્તુ બનાવવામાં આવે છે.