+91 968 760 7279

Rules

ફી ભરવાના નિયમો

આપવામાં આવેલી માહિતી અનુસાર સમયસર ફી ભરવાની રહેશે.
ફી ભરનારે ફી ભરીને તેની રસીદ મેળવી લેવી નહિતર તેના માટે જવાબદાર વાલીશ્રી પોતે રહશે.
ફી ના પૈસા નાના બાળકોને આપવા નહિ.
એકવાર ફી ભર્યા પછી પરત આપવા આવશે નહિ.

શિસ્તના નિયમો

 • દક્ષિણામૂર્તિ : નિયમ - ૧
  નિયમિતતા

  બુટ મોજા,ટાઈ,યુનિફોર્મ ફરજીયાત પહેરવાનો રહેશે.

  શાળાના સમય મુજબ નિયમિતપણે હાજર રહેવુ જરૂરી છે.

 • દક્ષિણામૂર્તિ : નિયમ - ૨
  પરવાનગી

  કોઈપણ કારણસર ગેરહાજર રહેવુ પડે તો વાલીશ્રી એ આચાર્ય ને રૂબરૂ મળીને પરવાનગી લેવાની રહશે.

 • દક્ષિણામૂર્તિ : નિયમ - ૩
  બીમારીનું પ્રમાણપત્ર

  બીમારીના લીઘે વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો જયારે વિદ્યાર્થી શાળા એ આવે ત્યારે વાલીશ્રી સાથે આવી ડૉકટર પાસે બીમારીનું પ્રમાણપત્ર લઈ શાળાના આચાર્ય ને આપવાનું રહેશે.

 • દક્ષિણામૂર્તિ : નિયમ - ૪
  અભ્યાસ, ગૃહકાર્ય

  શાળાના ટાઈમ ટેબલ મુજબ દરેક વિદ્યાર્થી એ પાઠય પુસ્તક લાવવાના રહેશે.

  શાળાનો અભ્યાસ,અભ્યાસને લગતી પ્રવૃતિઓ,ગૃહકાર્ય, કરવુ ફરજીયાત છે.

 • દક્ષિણામૂર્તિ : નિયમ - ૫
  શાળાની મિલકત અંગે

  શાળાની મિલકતને નુકસાન પહોચાડશે તે ભરપાઈ કરવાની જવાબદારી જે તે વાલીની રહેશે.

  સાથે અભ્યાસ કરતા વિદ્યાાર્થીઓ તેમજ શિક્ષકો સાથે યેાગ્ય વર્તન કરવાનુ રહશે.

  નિયમ ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.