+91 968 760 7279

Principal's Desk

મહેતા આશિષભાઈ

આજના આધુનિક વૈંશ્વિકીકરણ અને સ્પર્ધાત્મક યુગમાં શૈક્ષણિક પ્રવાહોની સાથે સાથે દરેક ક્ષેત્રમાં થઈ રહેલા અમુલ્ય પરિવર્તનોથી સુમાહિતગાર રહેવુંઅત્યંત જરૂરી છે. તેમજ આ નૂતન પ્રવાહો વચ્ચે મૂલ્યલક્ષી કેળવણીની જાણવણી કરવી ખુબ જ કઠીન બાબત બની છે.

આ બંને પ્રવાહો વચ્ચે સમતુલન જાળવી દરેક વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી , સમાજ રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વમાં યશસ્વી બની પોતાનું ઓજસ ફેલાવી વિશ્વના શ્રેષ્ઠ નાગરીક બને તેવી અપેક્ષા સહ....