+91 968 760 7279

Facility

પુસ્તકાલય

અમારી શાળામા પુસ્તકાલયની સારી સુવિધા છે. ત્યાં ૩૦૦ પુસ્તકો છે.

જરુરી માહિતી

કોમ્પ્યુટર લેબ

અમારી શાળામા અધ્યતન કોંમ્પ્યુટર લેબ ની વ્યવ્સ્થા છે.જેમા ૪૫ કોંમ્પ્યુટર છે.

જરુરી માહિતી

સ્ટાફ રૂમ

અમારી શાળામા ૧ સ્ટાફ રૂમ છે.
 

જરૂરી માહિતી

વર્ગ રૂમ

અમારી શાળામા 50 વર્ગો છે.
 

જરૂરી માહિતી

લેબોરેટરી

અમારી શાળામા લેબોરેટરી ત્રણ પ્રકારની છે. જેમ કે ફિઝિક્સ લેબ,કેમેસ્ટ્રી,લેબ,બાયોલોજી લેબ.

જરૂરી માહિતી

ફિઝીક્સ લેબ

અમારી શાળામા અધ્યતન ફિઝીક્સ લેબ ની વ્યવ્સ્થા છે.જેમા દરેક પ્રકારના પ્રાયોગીક સાધનો ઉપલબ્ધ છે.

જરૂરી માહિતી

કેમેસ્ટ્રી લેબ

અમારી શાળામા અધ્યતન કેમેસ્ટ્રી લેબ ની વ્યવ્સ્થા છે.જેમા દરેક પ્રકારના જરૂરી પ્રાયોગીક સાધનો તેમજ રસાયણ ઉપલબ્ધ છે.

જરૂરી માહિતી

બાયોલોજી લેબ

અમારી શાળામા અધ્યતન બાયોલોજી લેબ ની વ્યવ્સ્થા છે.જેમા દરેક પ્રકારના જરૂરી પ્રાયોગીક સાધનો તેમજ જીવ વિજ્ઞાન ની સમજ માટે તેમજ વનસ્પતિશાસ્ત્ર ની સમજ માટે જરૂરી નમુના ઉપલબ્ધ છે.

જરૂરી માહિતી